Monday, March 11, 2013

Saurashtra University


ઓનલાઈન એક્ષટર્નલ(BA, BCOM, MA, MCOM) સેમેસ્ટર-૨ નાં  પરિક્ષા ફોર્મ તા.૧૧/૦૩/૨૦૧૩ થી ૧૫/૦૩/૨૦૧૩  સુધી ભરી શકાશે.
લેઈટ ફી કે દંડ ફી ની જોગવાઈ નથી જેની નોંધ વિદ્યાર્થીઓએ લેવી

Click Here For Exam Form

Friday, March 8, 2013

ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત   WRIPT PETITION (PIL) No. 108 of 2011  કેસ ડિસ્પોઝ્ડ (Status : DISPOSED) કરવામાં આવેલ છે.    હવે ભરતી શરુ થવાની શક્યતા છે.