Friday, December 21, 2012

Saurashtra University Hall Ticket & Time Table

Exam Time Table

Print Your Hall Ticket

Exam Time Table with Center Name


હોલ ટીકીટ (HALL TICKET) મેળવવા અંગેની સૂચના

(HALL TICKET) પરીક્ષા વેબસાઇટ '' www.external.saurashtraunivesity.edu '' પરથી ડાઉનલોડ નીચે મુજબ કરવાની રહેશે.
(૧)     વિદ્યાર્થીએ તેમની પરીક્ષાના રજીસ્ટ્રેશન નંબર અને SELECT STREAM (પ્રવાહ) નાખવાથી HALL TICKET ડાઉનલોડ કરી શકાશે.
(૨)     હોલ ટીકીટમાં વિદ્યાથીના નામ, પરીક્ષાના નામ, રજીસ્ટ્રેશન નંબર તેમજ સીટ નંબર અને વિદ્યાર્થીએ રાખેલ વિષયો અને પરીક્ષા કેન્દ્ર (કોલેજ)ની માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૩)     હોલ ટીકીટમાં દર્શાવવામાં આવેલ પરીક્ષા વિષય અને તારીખ વિદ્યાર્થીએ આધાર ન રાખતા વેબસાઇટ ઉપર આપવામાં આવેલ પરીક્ષા ટાઇમ ટેબલની વિગતો સાથે ચકાસણી કરી લેવી.
(૪)     વિદ્યાર્થીએ ડાઉન લોડ કરીને મેળવેલ ''હોલ ટીકીટ'' પરીક્ષા આપવા જતી વખતે હંમેશા સાથે રાખવી. પરીક્ષા કેન્દ્રના સુપરવાઇઝર ચેકીંગ માટે જોવા માગે ત્યારે અવશ્ય દેખાડવી.
(૫)     વિદ્યાર્થીએ ભરેલ ફી ની ઓરીજીનલ રીસીપ્ટ સાથે રાખવી.